ગુજરાત

gujarat

ETV Bharat / city

15 ઓગસ્ટના દિવસે રાજયકક્ષાના સ્વતંત્રતા પર્વની તૈયારીઓને અપાઈ રહી છે આખરી તૈયારી

કોવિડ 19ની પરિસ્થિતિની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ૧૫મી ઓગસ્ટની ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી છે જેના ભાગરૂપે રાજ્યકક્ષાના ઉજવણી કાર્યક્રમ માટે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે તૈયારીઓને આખરી રૂપ આપવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં ફક્ત 150 જેટલા લોકોને જ આમંત્રણ આપવામાં આવશે. જ્યારે તાલુકાકક્ષાએ 100 વ્યક્તિ અને ગ્રામ્યકક્ષાએ 50 જેટલા વ્યક્તિઓને હાજર રાખવાનો આદેશ રાજ્ય સરકારના વહીવટી વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.

15 ઓગસ્ટના દિવસે રાજયકક્ષાના સ્વતંત્રતા પર્વની તૈયારીઓને અપાઈ રહી છે આખરી તૈયારી
15 ઓગસ્ટના દિવસે રાજયકક્ષાના સ્વતંત્રતા પર્વની તૈયારીઓને અપાઈ રહી છે આખરી તૈયારી

By

Published : Aug 14, 2020, 5:10 PM IST

ગાંધીનગર : કોરોનાવાયરસની પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા 15 મી ઓગસ્ટની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે યોજાનારા કાર્યક્રમમાં ગાર્ડ ઓફ ઓનર આપીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પ્રવચન અને ત્યારબાદ રાષ્ટ્રગાન બાદ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવશે અને ગણતરીના કલાકમાં જ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે.

15 ઓગસ્ટના દિવસે રાજયકક્ષાના સ્વતંત્રતા પર્વની તૈયારીઓને અપાઈ રહી છે આખરી તૈયારી

જયારે જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં પણ પરિપત્રમાં ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાલુકાકક્ષાના કાર્યક્રમમાં 100 જેટલાનેે આમંત્રણ આપવામાં આવશે જ્યારે ગ્રામપંચાયત કક્ષાએ 50 લોકોને જ કાર્યક્રમમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

15 ઓગસ્ટના દિવસે રાજયકક્ષાના સ્વતંત્રતા પર્વની તૈયારીઓને અપાઈ રહી છે આખરી તૈયારી
15 મી ઓગસ્ટના કાર્યક્રમમાં કોરોના સંક્રમણથી બચવા માટે કેન્દ્ર સરકારે જે ગાઈડલાઈન્સ છે જેવી કે સોશિયલ ડિસ્ટન્સ સાથે ફરજિયાત માસ્ક કહેવું પડશે.
15 ઓગસ્ટના દિવસે રાજયકક્ષાના સ્વતંત્રતા પર્વની તૈયારીઓને અપાઈ રહી છે આખરી તૈયારી

ABOUT THE AUTHOR

...view details