અમદાવાદઃસાયન્સ સીટી ખાતે આયોજિત ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટીટ્યુસન્સ (ICAI-2022) માં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel) અને શિક્ષણ પ્રધાન જીતું વાઘાણી (Education Minister Jitu Waghani)અને રાજ્યપ્રધાન મંડળના સભ્યોની ઉપસ્થિશતમાાં દેશ વિદેશના એજ્યુકેશન સાથે સંકળાયેલા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ગુજરાત શિક્ષણ વિભાગ સાથે 2460 જેટલા MoU સાઈન(Memorandum of understanding) કરવામાં આવ્યા હતા. આજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રતિકરૂપે 30 MoU કરવામાં આવ્યા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં MoU કરવામાં આવ્યા
જેમાં બ્રિટીશ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા, યુનેસ્કો MGIEP, કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીવૃનગર, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ, ચંદીગઢ યુનિવર્સિટી, અદાણી ફાઉન્ડેશન,(ઉડાન),સિલ્વર ઓફ યુનિવર્સિટી, ઈન્ડો જર્મન ટુલ રૂમ અમદાવાદ, કૌશલ્ય-ધ સ્કીલ યુનિવર્સિટી, SMSR ઈન્ફ્રાસ્ટ્રક્ચર LLP, Shorting Hat Technologies PvtLtd,TMRW Ltd,Pappaya lite Pvt Ltd,,Pidilite industries Ltd,Vedantu innovation Pvt Ltd,OtemonGakuni University,Japan, UNICEF, DARO, Institutions of fire Engineering, Gujaratchapter,Indo American Education society,Ideal institute of technology,Invers Semiconductors Limited,સૌનિક સ્કૂલ સોસાયટી , Erasmus Mundus Europeam Union Consortium GATE Project,સંસ્કૃત ભારતી નવી દિલ્હી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, આત્મિય યુનિવર્સિટી, Research center for Agricultural and Rural Studies,St.Xavier's college, Mumbai,TiE Ahmedabad Angles,InnodeskDesignovation Service, Ahmedabad દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, ઇન્સ્ટિટયૂટ સાથે MoU થયા હતા.
આ પણ વાંચોઃCorona In Ahmedabad: વધતા કોરોના કેસો વચ્ચે AMCનો નિર્ણય, 50 ટકા સીટિંગ કેપિસિટી સાથે દોડશે BRTS-AMTS બસો
આ પણ વાંચોઃGujarat Assembly Election 2022: રાજ્યમાં મતદારોની સંખ્યામાં મોટો વધારો, કુલ 4,84,72,764 મતદારો કરી શકશે માતાધિકારનો ઉપયોગ