- બૌદ્ધ ધર્મને વરેલા ઇતિહાસકાર પી.જી.જ્યોતિકર
- ગયા વર્ષે કોવિડ કાળમાં થયું હતું અવસાન
- સ્મરણીકા વિમોચનમાં મહાથેરો ભંતે ડી રેવથ ઉપસ્થિત રહયા
અમદાવાદ:આંબેડકરવાદી અને બૌદ્ધ ધર્મના હિમાયતી એવા ઇતિહાસકાર ડોક્ટર પી.જી.જ્યોતિકર (historian PG Jyotikar)નું ગયા વર્ષે કોરાકાળમાં 83 વર્ષની વયે નિધન થયું હતું. આજે તેમની યાદમાં સચિત્ર સ્મરણિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
ભીમરાવ આંબેડકરના પૌત્રએ આપી શ્રદ્ધાંજલિ
આ ક્ષણે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર (dr babasaheb ambedkar)ના પૌત્ર ભીમરાવ આંબેડકરે ફોન દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ધ બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રબોધી પાટીલ, તેમજ મહાબોધી સોસાયટી ઓફ ઇન્ડિયા મહા થેરો ભંતે ઉપસ્થિત રહ્યા હતા.
પી.જી જ્યોતિકર વિશે