ગુજરાત

gujarat

By

Published : Aug 19, 2022, 8:42 AM IST

ETV Bharat / city

Gold Silver Price in Gujarat સોનાના ભાવમાં વધારો ચાંદીની સ્થિતિ જૂઓ

રાજ્યમાં આજે 19 ઓગસ્ટ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ ગણાશે. કારણ કે, ખર્ચ ઓછો થશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે આવો જોઈએ.Gold Silver Price in Gujarat Gold Silver Price on 19 August

Gold Silver Price in Gujarat સોનાના ભાવમાં વધારો ચાંદીની સ્થિતિ જૂઓ
Gold Silver Price in Gujarat સોનાના ભાવમાં વધારો ચાંદીની સ્થિતિ જૂઓ

અમદાવાદગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 19 August) અહીં થાય છે.

આ પણ વાંચોસોનામાં રોકાણ કરવું હિતાવહ છે કે નહિ ?

સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)

શહેરનું નામ આજનો ભાવ ગઈકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 51,710 51,580 +130
સુરત 51,710 51,580 +130
વડોદરા 51,710 51,580 +130

ચાંદીનો આજનો ભાવ (1 કિલો)

શહેરનું નામ આજનો ભાવ ગઈકાલનો ભાવ વધારો/ઘટાડો
અમદાવાદ 56,670 57,100 -430
સુરત 56,670 57,100 -430
વડોદરા 56,670 57,100 -430

ABOUT THE AUTHOR

...view details