ગુજરાત

gujarat

ETV Bharat / city

ચિંતાના વાદળઃ કોરોના વાઇરસ વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી - હવામાનવિભાગ

દેશમાં એક તરફ કોરોના વાઇરસને લઈને હાહાકાર છે, ત્યારે વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. સાયકલોનિક સિસ્ટમ સક્રિય થતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે.

ચિંતાના વાદળઃ કોરોના વાઇરસ વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી
ચિંતાના વાદળઃ કોરોના વાઇરસ વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી

By

Published : Mar 24, 2020, 3:09 PM IST

અમદાવાદઃ દેશમાં એક તરફ કોરોના વાઇરસને લઈને હાહાકાર છે, ત્યારે વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. સાયકલોનિક સિસ્ટમ સક્રિય થતાં જ વાતાવરણ વાદળછાયું રહે અને વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી થન્ડર સ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની અને આગામી 4 દિવસોમાં ગુજરાતના વિવિધ શહેરોમાં વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

ચિંતાના વાદળઃ કોરોના વાઇરસ વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી

ABOUT THE AUTHOR

...view details