ગુજરાત

gujarat

ETV Bharat / city

બાળ કલાકારના એક ગીતે બોલીવુડના દિગ્ગજ કલાકારોને નાચવા કર્યા મજબૂૂર

સોશિયલ મીડિયાના યુગમાં કોઈ પણ વ્યક્તિ પોતાની (Child Artist Singer) કળા દર્શાવી પોતાનું અલગ ઓળખ ઉભી કરે છે. ત્યારે હાલ એક બાળ કલાકારનું બુરી નજર વાલે તેરા મુંહ કાલા (Buri Nazar Wale Tera Muh Kala) ગીત ખુબ ચર્ચાઈ રહ્યું છે. આ બાળ કલાકારે (Child Artist Singer Jigar Thakor) નાની ઉંમરમાં 60થી વધુ ગીત ગાયન કરીને અલગ રફતાર પકડી છે.

બાળ કલાકારના એક ગીતે બોલીવુડના દિગ્ગજ કલાકરોને નાચવા કર્યા મજબુર
બાળ કલાકારના એક ગીતે બોલીવુડના દિગ્ગજ કલાકરોને નાચવા કર્યા મજબુર

By

Published : Jun 1, 2022, 12:43 PM IST

અમદાવાદ :આજકાલ કોઈપણ ગીત કે ફિલ્મને હિટ બનવા માટે સોશિયલ (Child Artist Singer) મીડિયા મહત્વનો ભાગ ભજવે છે. હાલમાં બુરી નજર વાલે તેરા મુહ કાલા દરેક ગુજરાતીના મુખે ગવાઈ રહ્યું છે. જે માત્ર 11 વર્ષના બાળ કલાકાર જીગર ઠાકોર ગાયન કરેલું છે જે પોતાની ગાયકીના કારણે લોકોના મુખે ચર્ચામાં છે. જીગર ઠાકોર માત્ર 11 વર્ષની ઉંમરે 60થી વધુ ગીત ગાઇ ચુક્યો છે. તેના અનેક ગીત લોકો મુખે જોવા મળી રહ્યા છે. જેમાં બુરી નજર વાલે તેરા મુંહ કાલા 2 કરોડથી વધુ લોકો જોયું જ્યારે 1 મહિનામાં 4 મિલિયનથી વધુએ ઇન્સ્ટાગ્રામ પર રીલ લોકોએ બનાવી છે.

બાળ કલાકારના એક ગીતે બોલીવુડના દિગ્ગજ કલાકરોને નાચવા કર્યા મજબુર

આ પણ વાંચો :Sukhwinder Singh visit Gujarat : પહાડી સ્વરના બેતાબ બાદશાહે ગુજરાતના કર્યા દિલથી વખાણ

રમતગમત ખેલાડીથી લઇ બોલીવુડના લોકોએ રીલ બનાવી - બુરી નજર (Jigar Thakor Song) વાલે તેરા મુંહ કાલા ગીત એટલું બધું પ્રખ્યાત બન્યું હતું કે, તે ગીત પર ધ ગ્રેટ ખલી, એંજલ રાય, પ્રિયંકા મોંગિયા, ક્યૂટ બ્યુટી ખાન, કૃતિકા મલિક, અરમાન મલિક, પાયલ મલિક, સમીક્ષા સુદ, રિવા અરોરા, નિશા ભટ્ટ, અદનાન ડિઝેડ, સરોજ સિરવી, ઉલ્લાસ કાંમઠે, આરીફ પ્રિન્સ, આઈશા સિદ્દીકી, અજય હુડા, સંજુ અલી, નેહા સિંહ, સોફિયા અન્સારી, અંજલી રાઘવ, પ્રિયંકા ચૌહાણ, ઝોયા ખાન (Child Artist Singer Jigar Thakor) સહિતના લોકોએ રિલ્સ બનાવી ચુક્યા છે.

આ પણ વાંચો :મુંબઈ પોલીસના એસીપીનો ગીત ગાતો વીડિયો વાયરલ, બધાના દિલ જીતી લીધા

પિતાના સપનાના માર્ગે -જીગર ઠાકોરે જણાવ્યું હતું કે, રોજ હું શાળા જવું છે શાળાએથી આવ્યા (Buri Nazar Wale Tera Muh Kala) બાદ મારા પિતા મને શીખવાડતા હતા. તેમની સાથે 2 કલાકથી વધુ સમય ગાવાની પ્રેક્ટિસ કરું છું. પપ્પાને પાટણ જતા એક્સિડન્ટ થયો હતો અને પછી પપ્પા પોતાનું સપનું પૂરું ના કરી શક્યા. પણ હવે હું તેમનું સપનું પૂરું કરવા માગું છું. માત્ર ગુજરાતી નહીં પણ હિન્દી ફિલ્મમાં પણ ગીત ગાવાની ઈચ્છા છે.

ABOUT THE AUTHOR

...view details