ગુજરાત

gujarat

ETV Bharat / city

ચુંટણી પહેલા સરકાર પ્રજાને ખુશ કરવાના મૂડમાં

વિધાનસભાની ચુંટણીને ધ્યાને રાખીને Har ghar tricolor રાજ્ય સરકારે ગુજરાતના નાગરિકો માટે સ્વાતંત્ર્ય પર્વ પર મહત્વની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરીને લોકો Independence Day 2022 માટે જાહેરાત કરી છે. ત્યારે શું જાહેરાત કરી જુઓ વિગતવાર.

ચુંટણી પહેલા સરકાર પ્રજાને ખુશ કરવાના મૂડમાં
ચુંટણી પહેલા સરકાર પ્રજાને ખુશ કરવાના મૂડમાં

By

Published : Aug 15, 2022, 10:59 AM IST

Updated : Aug 15, 2022, 11:30 AM IST

ગાંધીનગરઅરવલ્લી જિલ્લામાં રાજ્યકક્ષાનો 76મો સ્વાતંત્ર્ય પર્વ 75th Independence Day 15 ઓગસ્ટની ઉજવણી મોડાસા ખાતે થઇ છે. ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 76માં સ્વાતંત્ર્ય પર્વ પર મહત્વની જાહેરાત કરી છે. ત્યારે રાજ્યના Azadi ka Amrit Mohotsav મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરીને રાજ્યાના લોકો માટે મહત્વની જાહેરાતો પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, મોડાસા એન્જીનીયરીંગ કોલેજ પરેડ ગ્રાઉન્ડમાં ઉજવણી થઇ રહી છે. જેને લઈને રાજ્ય સરકારે Announcement of CM Bhupendra Patel ગુજરાતના લોકો માટે મહત્વની જાહેરાત કરી રહી છે.

આ પણ વાંચોPM મોદીએ લાલ કિલ્લા પર ભાષણ કરીને રેકોર્ડ કર્યો તેમના નામે

શું કરી જાહેરાત રાજ્યના 250 તાલુકાના 71લાખ NFSA કાર્ડ Independence Day 2022 ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ 1 કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર 50 વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધશે તેવી જાહેરાત સામે આવી રહી છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા 10,000 પ્રતિ માસમાં વધારો કરીને 15,000 કરવામાં આવશે, રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે. તેમજ રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં 367 કરોડના ખર્ચે નવી 1200 BS-6 બસ સેવામાં મુકવામાં આવશે.

આ પણ વાંચોચૂંટણી પહેલાં CM ભૂપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને આપી ભેટ

મહત્વપૂર્ણ જાહેરાત રાજ્યના 50 બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે. વર્લ્ડ બેંકની સહાયતાથી એન્કોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રીઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનીટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે. તેમજ એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે 50 બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે 3 કરોડ રૂપિયા happy independence day ફાળવ્યા છે. તો બીજી તરફ રાજ્ય કક્ષાના સાતમા પગાર પંચ મેળવતા નવ લાખ કર્મચારીઓને 1 જાન્યુઆરીથી મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે.

Last Updated : Aug 15, 2022, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details