ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકસભા માટે અમદાવાદ પૂર્વમાંથી 6 અને પશ્ચિમમાંથી 5 ઉમેદવારી પત્ર ભરાયા - election

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી માટે અમદાવાદ પૂર્વની બેઠક પર આજે 6 ઉમેદવારી પત્ર ભરાયા હોવાની સત્તાવાર માહિતી મળી હતી, તેમજ અમદાવાદ પશ્ચિમ બેઠક પર કુલ 5 ઉમેદવારી પત્ર ભરાયા છે.

ફાઈલ ફોટો

By

Published : Apr 3, 2019, 9:55 PM IST

અમદાવાદ પૂર્વ

  • 1. મીનાક્ષીબેન રાકેશકુમાર સોલંકી - અપક્ષ
  • 2. જયસ્વાલ નરેશકુમાર બાબુલાલ - અપક્ષ
  • 3. મનોજ પ્રેમચંદ ગુપ્તા - સર્વોદય ભારત પાર્ટી
  • 4. બાગબાન ગુલામરસુલ ગુલામનબી - અપક્ષ
  • 5. અતુલ નનુભાઇ કથિરીયા - અપક્ષ
  • 6. ભરવાડ શૈલેષકુમાર કાળીદાસ - અપક્ષ

અમદાવાદ પશ્ચિમ

  • 1. દિનેશભાઇ મકવાણા - ભારતીય જનતા પક્ષ
  • 2. રાજુભાઇ પરમાર - ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
  • 3. અભિષેક પરમાર - ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ
  • 4. હર્ષદભાઇ લક્ષ્મણભાઇ સોલંકી - રાઇટ ટુ રીકોલ પાર્ટી
  • 5. વાઘેલા અશ્વિનભાઇ - ભારતીય ટ્રાયબલ પાર્ટી

અમદાવાદ પશ્ચિમની બેઠક માટે ઉમેદવારોએ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડે તેમજ અમદાવાદ પૂર્વની બેઠક માટે જિલ્લાચૂંટણી અધિકારી એમ. મહેશબાબુ સમક્ષ પોતાના ઉમેદવારી પત્રકો રજૂ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details