- કોરોના મહામારીમાં ગરીબોની આવક ઓછી
- લોકડાઉનની જેમ સરકારની ગરીબોને અનાજ આપવાની જાહેરાત
- કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ
અમદાવાદ:ભારત સરકારે ગયા વર્ષની વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજના મુજબ આ વખતે 80 કરોડ લાભાર્થીઓને મફત અનાજ આપવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો કે, દેશ કોરોના વાઈરસની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે દેશના ગરીબોને રાહત આપવી મહત્વપૂર્ણ છે. ભારત સરકાર આ પહેલ માટે 26,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરશે.
આ પણ વાંચો:મહેસાણા જિલ્લામાં નોન NFSA 67 ટકાથી વધુ પરિવારોને અનાજનું વિતરણ કરાયું
80 કરોડ લોકોને લાભ મળવાનો કેન્દ્ર સરકારનો દાવો