અમદાવાદસપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock exchange News) 374.76 પોઈન્ટ (0.62 ટકા)ના વધારા સાથે 61,121.35ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock exchange News) 133.20 પોઈન્ટ (0.74 ટકા)ના ઉછાળા સાથે 18,145.70ના સ્તર પર બંધ થયો છે.
Stock Market India શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, સેન્સેક્સ 61000ને પાર
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock exchange News) 374.76 પોઈન્ટ અને નિફ્ટી (National Stock exchange News) 133.20 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે.
Stock Market India શેરબજાર ઉછાળા સાથે બંધ થયું, સેન્સેક્સ 61000ને પાર
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઅદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterpris) 7.01 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 6.59 ટકા, એનટીપીસી (NTPC) 5.11 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) 3.07 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 2.46 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સએક્સિસ બેન્ક (Axis Bank) -3.82 ટકા, યુપીએલ (UPL) -1.77 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -1.50 ટકા, રિલાયન્સ (Reliance) -0.81 ટકા, મારુતી સુઝૂકી (Maruti Suzuki) -0.69 ટકા.