અમદાવાદસપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર (stock market india) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 211.16 પોઈન્ટ (0.34 ટકા)ના ઉછાળા સાથે 62,504.80ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 50 પોઈન્ટ (0.27 ટકા)ની તેજી સાથે 18,562.75ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે શેરબજારની શરૂઆત (stock market india) નબળાઈ સાથે થતા રોકાણકારોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.
stock market india શેરબજારમાં પહેલા દિવસે તેજી, સેન્સેક્સ 62000ને પાર
સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજાર (stock market india) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Bombay Stock Exchange News) 211.16 પોઈન્ટ અને નિફ્ટી (National Stock Exchange News) 50 પોઈન્ટના વધારા સાથે સાથે બંધ થયો છે.
stock market india શેરબજારમાં પહેલા દિવસે તેજી, સેન્સેક્સ 62000ને પાર
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સબીપીસીએલ (BPCL) 5.15 ટકા, રિલાયન્સ (Reliance) 3.38 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 2.87 ટકા, તાતા કન્સ્ટ. પ્રોડ (Tata Cons. Prod) 2.11 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ (SBI Life Insurance) 1.48 ટકા.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સહિન્દલ્કો (Hindalco) -2.12 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) -1.53 ટકા, એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -1.39 ટકા, તાતા સ્ટિલ (Tata Steel) -1.18 ટકા, ગ્રેસિમ (Grasim) -1.13 ટકા.