જેમાં મુખ્ય સુચકઆંક સેંસેક્સ સવારે 9.35 વાગે 330.02 અંકોના ઉછાળા સાથે 38,354.34 પર અને નિફ્ટી પણ લગભગ આજ સમયે 97.05 અંકોના વધારા સાથે 11,523.90 પર કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. બોમ્બે સ્ટોક ઍક્સચેન્જ (BSE)ના 30 શેર પર આધારિત સંવેદી સુચકઆંક સેંસેક્સ સવારના 107.92 અંકોની મજબુતી સાથે 36,744.02 પર જ્યારે નેશનલ સ્ટૉક ઍક્સચેન્જ (NSE)ના 50 શેર પર આધારિત સંવેદી સુચકઆંક નિફ્ટી 47 અંકોના વધારા સાથે 11,473.85 પર ખુલ્યો છે.
શેરબજારમાં તેજી યથાવત, સેંસેક્સ 38,300ને પાર
મુંબઇ: દેશના શેર બજારે સપ્તાહના પહેલા જ વ્યવસાયીક દિવસમાં એટલે કે સોમવારે જોરદાર શરૂઆત કરી છે.
ફાઇલ ફોટો
Conclusion: