મુંબઈ: કારોબારી સત્રના પ્રથમ દિવસે શેરબજારની શરુઆત તેજી સાથે થઇ હતી. બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટના વધારા સાથે 32,056.19 પર ખુલ્યો હતો.
નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી પણ 100.20 પોઇન્ટ્સના વધારા સાથે 9,300.20 પર ખુલ્યો હતો.

આ પહેલા શુક્રવારે સેન્સેક્સ 31,711.70ના ઉપરના સ્તરે પહોંચ્યા બાદ 986.11 અંક એટલે કે, 3.32 ટકા વધીને 31,588.72 પર બંધ થયો હતો.
આ જ રીતે નિફ્ટી 273.95 અંક એટલે કે, 3.05 ટકાની તેજી સાથે 9,266.75 અંક પર બંધ રહ્યો હતો.