BSEના 30 શેર પર આધારિત નિફ્ટી સવારે 59.65 અંકોની મજબુતી સાથે 37,330.47 પર જ્યારે NSEના 50 શેર પર આધારિત નિફ્ટી 22.6 અંકોના મામુલી વધારા સાથે 11,058.30 પર ખુલ્યું હતું.
બજારમાં તેજી યથાવત, સેનસેક્સ 135 અંક વધ્યો
મુંબઇ: દેશના શેરબજારમાં આજે શરુઆતી કારોબારમાં મજબુતી જોવા મળી હતી. સેનસેક્સ સવારે 9.42 વાગ્યે 135.88 અંકોની મજબૂતી સાથે 37, 406.70 પર જ્યારે નિફ્ટી પણ લગભગ તે જ સમયે 39.10 અંકોની તેજી સાથે 11,074.80 પર કારોબાર કરતા જોવા મળ્યા હતાં.
BSE
આજના કારોબારી સત્રમાં ભારતીય રૂપિયાની શરૂઆત મજબૂતી સાથે થઇ હતી. ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો 22 પૈસા વધીને 71.43ના સ્તર પર ખુલ્યો હતો. જ્યારે બુધવારના કારોબારી સત્રના દિવસે ભારતીય રૂપિયો 71.65 ના સ્તર પર બંધ રહ્યો હતો.