ગુજરાત

gujarat

ETV Bharat / business

સેન્સેક્સ 220 પોઈન્ટ વધીને 37,539 પર ખુલ્યું

મુંબઈ: દેશનું શેરબજાર બુધવારે  મજબુતી સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 220.52 પોઈન્ટ વધીને 37,539.05 પર અને નિફ્ટી 49.65 પોઇન્ટ વધીને 11,271.70 પર ખુલ્યું હતું.

By

Published : May 15, 2019, 12:30 PM IST

હરિત ચિહ્નમાં ઓપન માર્કેટ શેર

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ના 30 શેર્સ આધારિત સેન્સેક્સ સવારે 10.19 વાગ્યે 66.97 પોઇન્ટના મજબૂતી સાથે 37,385.50 પર કારોબાર કરી રહ્યું હતુ.

જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શેર આધારિત નિફ્ટી લગભગ આ જ સમયે 22.95 પોઇન્ટના વધારા સાથે 11,245.00 પર ટ્રેડ કરી રહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details