નવી દિલ્હી : આયકર વિભાગે સ્ટાર્ટ અપ, કંપનીઓ અને વ્યક્તિ સહિત 1.72 લાખ કરદાતાઓને ઈ-મેલ કરી ટેક્સ ભરવા માટેની જાણકારી આપી હતી. કર ભરવાની સાથે રિફંડની પણ જાણકારી આપવામાં આવી હતી.
આવકવેરા વિભાગે બાકી વેરાના કેસમાં 1.72 લાખ કરદાતાઓને ઈ-મેઈલ મોકલ્યો
આયકર વિભાગે સ્ટાર્ટ અપ, કંપનીઓ અને વ્યક્તિ સહિત 1.72 લાખ કરદાતાઓને ઈ-મેલ કરી ટેક્સ ભરવા માટેની જાણકારી આપી હતી. કર ભરવાની સાથે રિફંડની પણ જાણકારી આપવામાં આવી હતી.
આયકર વિભાગે 1.72 લાખ કરદાતાઓને કર મુદ્દે ઈ-મેલ કર્યો
સીબીડીટીએ કોરોના મહામારીની સ્થિતિમાં મદદ માટે રિફંડ પણ કર્યું છે. અત્યાર સુધી 14 લાખ કરદાતાઓને 9000 કરોડ રિફંડ આપ્યા છે.
આયકર વિભાગે લખ્યું છે કે, જે લોકોને કર ચૂકવવાનો બાકી છે તે ચૂકવી શકે છે. ઈ-મેલ કરવાનો આશય એ જ છે કે કર ચૂકવવાનો બાકી છે. જે લોકોએ કર જમા કરી દીધો છે, તે જાણ કરીને સ્પષ્ટતા કરે.