SBIએ જણાવ્યું કે, અહેવાલ સમયગાળા દરમિયાન SBI ગૃપની કુલ આવક 89,347.91 કરોડ રૂપિયા હતી, જે ગત વર્ષે આ ત્રિમાસિક આવક રૂપિયા 79,302.72 કરોડ રુપિયા હતી.
SBIનો નફો 6 ગણો વધી 3,375 કરોડ પર પહોંચ્યો
નવી દિલ્હીઃ બેંકે શુક્રવારે જાણકારી આપતા કહ્યું કે, 30 સપ્ટેબર સુધી ભારતીય સ્ટેટ બેંકનો બીજો ત્રિમાસિક એકીકૃત ચોખ્ખો નફો 6 ગણો વધીને 3,375.40 કરોડ રૂપિયા પહોંચ્યો છે. એક વર્ષ પહેલા જૂલાઈ-સપ્ટેમ્બરના રોજ ચોખ્ખો નફો 576.46 કરોડ હતો.
sbi quarterly results
ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરમાં બેંકની સંપત્તિની ગુણવત્તામાં સુધારો થયો છે. 30 સપ્ટેમ્બર સુધીમાં, બેંકની કુલ NPA કુલ દેવુ 7.19 ટકા પર આવી ગયો હતો. એક વર્ષ અગાઉ આ સમયગાળાનો આ આંકડો 9.95 ટકા પર હતો.