ગુજરાત

gujarat

ETV Bharat / business

શેર બજારના શરૂઆતના કારોબારમાં મંદી, સેનસેક્સ 39,791 પર ખુલ્યું

મુંબઈ: દેશના શેર બજારમાં શરૂઆતના કારોબારમાં બુધવારે ઘટાડો થયો છે. સેન્સેક્સ 158.56 અંકોનો ઘટાડોની સાથે 39,791.90 પર અને નિફ્ટી પણ લગભગ 41.35 અંકોના ઘટાડા સાથે 11,924.25 પર કારોબાર કરતાં જોવા મળ્યા છે.

શેર બજારના શરૂઆતના કારોબારમાં ઘટાડો

By

Published : Jun 12, 2019, 10:51 AM IST

બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર પર આધારિત સુચકઆંક સેન્સેક્સ 23.22 અંકોના ઉછાળાની સાથે 39,974.18 પર જ્યારે NSEના 50 શેર પર આધારિત સુચકઆંક નિફ્ટી 3.15 અંકોની ઘટાડાની સાથે 11,962.45 પર ખૂલ્યો છે.

ABOUT THE AUTHOR

...view details