નેશનલ કંપની લૉ કંપની ટ્રિબ્યુનલ(એનસીએલટી)એ સાઈરસ મિસ્ત્રીને તાતા ગૃપના કાર્યકારી ચેરમેન પદે ફરી મૂકવાનો આદેશ આપ્યો હતો. એનસીએલટીએ એન. ચંદ્રની કાર્યકારી અધ્યક્ષ તરીકેની નિમણૂકને પણ અમાન્ય ગણી રદ્દ કરી હતી.
સાઇરસ મિસ્ત્રી ફરી બન્યા તાતા સન્સના એક્ઝિક્યૂટિવ ચેરમેન
નવી દિલ્હી: નેશનલ કંપની લૉ કંપની ટ્રિબ્યુનલ(એનસીએલટી)એ બુધવારે સાઈરસ મિસ્ત્રીને તાતા ગૃપના કાર્યકારી ચેરમેન પદે ફરી મૂકવાનો આદેશ આપ્યો છે.
સાઇરસ મિસ્ત્રી
નેશનલ કંપની લૉ કંપની ટ્રિબ્યુનલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સાઈરસ મિસ્ત્રીને તાતા ગૃપના કાર્યકારી ચેરમેન પદે ફરી મૂકવાનો આદેશ ચાર અઠવાડિયામાં લાગુ કરવામાં આવશે. આ 4 અઠવાડિયાના સમયગાળા દરમિયાન ટાટા સન્સને એ વિરૂદ્ધ અરજી કરવાની મંજૂરી આપી છે.
Last Updated : Dec 18, 2019, 10:58 PM IST