આ ફોર્મમાં નોકરીદાતાઓ પોતાના કર્મચારીઓને નાણાના વિતરણની રીતે જાહેર કરે છે. પરંતુ નોકરીદાતાઓ માટે આ સમયસીમાને વધારવાના કારણે પગાર મેળવનાર પાસે પોતાનો આવકવેરો પરત કરવા માટે 20 દિવસનો સમય વધશે.
આવકવેરા વિભાગે નોકરીદાતાઓ માટે ફોર્મ-16 જાહેર કરવાની અંતિમ તારીખ 10 જુલાઈ સુધી લંબાવી
દિલ્હીઃ આયકર વિભાગે નાણાંકીય વર્ષ 2018-19 માટે નોકરીદાતાઓ માટે ફોર્મ-16 જાહેર કરવાની અંતિમ તારીખ 25 દિવસ વધારીને 10 જુલાઈ કરી દીધી છે.
આવકવેરા વિભાગે નોકરીદાતાઓ માટે ફોર્મ-16 જાહેર કરી, અંતિમ તારીખ 10 જુલાઈ સુધી લંબાવાઈ
આ ઉપરાંત નાણાકીય વર્ષ 2018-19 માટે એમ્પ્લોયરોના ફોર્મ-24(Q) દ્વારા સ્રોત પરના કરવેરા કરાવવાની તારીખ 30 જૂન, 2019 સુધી લંબાવવામાં આવી છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ નાણાં બોર્ડ(CBDT)એ એક નિવેદન થકી આ માહિતી આપી છે.