મુંબઇ: શેરબજારમાં શુક્રવારે ઉથલ પાથલ જોવા મળી હતી. સેન્સેક્સ 600 પોઇન્ટથી વધુ તૂટ્યો હતો. આ સમયગાળા દરમિયાન ઑટો અને બેંકિંગ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના વાયરસ અને તેની આર્થિક અસરની અનિશ્ચિતતાને કારણે રોકાણકારોની ધારણા ખોટી પડી રહી છે.
સેન્સેક્સ 670 પોઇન્ટ તૂટીને 28,000ની નીચે બંધ, નિફ્ટીમાં પણ 170 અંકનો ઘટાડો - આજનું શેર બજાર
30 શેરોવાળા સેન્સેક્સને 674.36 અંક એટલે કે 2.39 ટકા તૂટીને 27,590.95ના સ્તર પર બંધ થયા છે. એ જ રીતે નિફ્ટી પણ 170.01 પોઇન્ટ એટલે કે 2.06 ટકા તૂટીને 8,083.80 પોઇન્ટ પર બંધ રહ્યું છે.
share
30 શેરોવાળા સેન્સેક્સને 674.36 અંક એટલે કે 2.39 ટકા તૂટીને 27,590.95 ના સ્તર પર બંધ થયા છે. એ જ રીતે નિફ્ટી પણ 170.01 પોઇન્ટ એટલે કે 2.06 ટકા તૂટીને 8,083.80 પોઇન્ટ પર બંધ રહ્યું છે.
આ પહેલા શરુઆતી કારોબારમાં સેનસેક્સ 375.34 અંક એટલે કે 1.33 ટકા ઘટીને 27,889.97 પર કારોબાર કરી રહ્યો હતો. આવી જ રીતે NSE નિફ્ટી 105.35 એટલે કે 1.28 ટકા ઘટીને 8,148.45 પર કારોબાપ કરી રહ્યું હતું.