બર્મિંગહામઃમીરાબાઈ ચાનુએ (Weightlifter Mirabai Chanu) મહિલાઓની 49 કિગ્રાની ફાઇનલમાં ગોલ્ડ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સની 2022ની (CommonwealthGames2022 Mirabai) વેઈટલિફ્ટિંગમાં ભારતનો આ પહેલો ગોલ્ડ છે.
મીરાંબાઈ ચાનું એ 49 કિલો કેટેગરીમાં પહેલો ગોલ્ડ જીત્યો - Weightlifter Mirabai Chanu
મીરાબાઈ ચાનુએ (Weightlifter Mirabai Chanu) મહિલાઓની 49 કિગ્રાની (CommonwealthGames2022 Mirabai) ફાઇનલમાં ગોલ્ડ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સની 2022ની ઈવેન્ટમાં ભારતનો આ પહેલો ગોલ્ડ છે. મીરાબાઈ ચાનુએ ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગોલ્ડનું સપનું પણ સાકાર કર્યું છે.
મીરાંબાઈ ચાનું એ 49 કિલો કેટેગરીમાં પહેલો ગોલ્ડ જીત્યો
અપેડટ ચાલું...