- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
કેન્દ્રિય ગૃહપ્રઘાન અમિત શાહે કમલમમાં પાર્ટીના હોદ્દેદારો સાથે કરી બેઠક
વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly Election 2022) ઉમેદવારોની જાહેરાત બાદ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કમલમ પહોંચ્યા (Union Home Minister Amit Shah reached Kamalam) હતા. જેમાં અમિત શાહ સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા પણ કમલમ પહોંચ્યા હતા. સી. આર. પાટીલ, પ્રદીપ સિંહ વાઘેલા સહિતના હોદ્દેદારો સાથે બેઠક શરૂ કરવામાં આવી હતી.click here
કોંગ્રેસે 33 ઉમેદવારોની છઠ્ઠી યાદી કરી જાહેર
કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 109 ઉમેદવારો જાહેર થયા છે. પાર્ટીએ 4 નવેમ્બરે ચૂંટણી માટે 43 ઉમેદવારોના નામની જાહેરાત કરીને તેની પ્રથમ યાદી બહાર પાડી હતી. હવે તેની છ ઉમેદવારોની પાંચમી યાદી બહાર (Congress has released the fifth list) પાડી છે.click here
- Gujarat Assembly Election 2022
ભાજપની યાદીમાં હિન્દુત્વની છાપ, આ વખતે પણ મુસ્લિમ ચહેરો નહી
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) ભાજપની 160 ઉમેદવારોની યાદી પર હિન્દુત્વની છાપ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પાર્ટીએ આ ચૂંટણીમાં પોતાની 35 થી 40 બેઠકો બચાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના જૂના નેતાઓ, જેઓ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ધામ ઉમિયાધામ સાથે સંકળાયેલા છે તેમને ટિકિટ આપી છે. click here