- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..
1) Gujarat Budget 2022: આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ (Gujarat Budget 2022) થશે
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજે (Gujarat Assembly Budget Session) 2 માર્ચથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે વિધાનસભામાં 3 માર્ચે બજેટ રજૂ (Gujarat Budget 2022) થશે. બીજી તરફ વિપક્ષ પણ વિધાનસભામાં સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે.Click Here
ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Russia Ukraine War: રશિયાના બોમ્બ ધડાકા વચ્ચે એક ભારતીય વિદ્યાર્થીનું મોત
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની (Russia Ukraine War) ભયાનક અસર હવે દેખાઈ રહી છે. બંને દેશો વચ્ચે બોમ્બ ધડાકામાં કર્ણાટકના હાવેરી જિલ્લામાં રહેતા એક ભારતીય વિદ્યાર્થીનું પણ મોત (Indian Student dies in Ukraine) થયું છે.Click Here
2) Mahashivratri 2022: શિવ પર્વ નિમિત્તે પ્રાચિન શિવાલયો પર ભક્તો ઉમટ્યા
મહેસાણા જિલ્લામાં આજે શિવજીના મહાપર્વ એવા મહાશિવરાત્રિ (Mahashivratri 2022)ની ઉજવણી કરતા તમામ શિવાલયોમાં આજે શિવભક્તિનો નાદ ગૂંજી ઉઠ્યો હતો જિલ્લામાં આવેલ પ્રાચિન શિવાલયો અસોડા જશમલનાથ મહાદેવ અને વડનગર હાટકેશ્વર મહાદેવ (Mehshana Heritage Temple) સહિતના શિવાલયોમાં દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન માટે આવી દૂધ અને જળાભિષેક કરી બીલીપત્રો, પુષ્પો અર્પણ કરતા ભોલેનાથના શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી..Click Here