- આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...
87th Happy Birthday Rafi: જૂનાગઢમાં રહેતા મોહમ્મદ બેલીમ આજે પણ વોઇસ ઓફ રફીના નામથી પ્રસિદ્ધ
મોહમ્મદ રફી તેમની સંગીતની કારકિર્દી દરમિયાન ભક્તિથી લઈને દેશભક્તિ ગઝલથી લઈને કવાલી અને ફકીરી સંગીતની સાથે રોમેન્ટિક અને દર્દભર્યા ગાયન માટે આજે પણ સંગીત પ્રેમીઓમાં રફી સાહેબ અનોખો આદર માન અને સન્માન જાળવી રહ્યા છે. મોહમ્મદ રફી દ્વારા ગવાયેલા ગીતોને આજે કંઠસ્થ કરીને જૂનાગઢના મોહમ્મદ બેલીમ (Mohammed Belim from Junagadh) તેમને 87મા જન્મદિવસ (87th Happy Birthday Rafi ) નિમિત્તે સંગીત સભર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે....
Omicron in Vadodara: વડોદરામાં નોંધાયા વધુ 7 ઓમિક્રોનના કેસ
વડોદરામાં વધુ 7 ઓમિક્રોનના કેસ નોંધાતા તંત્ર દોડતુ થઈ ગયુ હતુ, હાલ વડોદરામાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 30 કેસ પૈકી 25 દર્દીઓ સારવાર હેઠળ છે. ત્યારે 5 દર્દીઓને રજા આપવામા આવી છે.. Click here
Pralay Ballistic Missile Test: ભારતે સતત બીજા દિવસે 'પ્રલય' મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
ભારતે ગુરુવારે સતત બીજા દિવસે ઓરિસ્સાના દરિયાકાંઠે (missile testing at coasts of orissa)થી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી સ્વદેશી બેલિસ્ટિક મિસાઇલ 'પ્રલય'નું સફળતાપૂર્વક પરીક્ષણ (Pralay Ballistic Missile Test) કર્યું હતું. ભારતે બુધવારે બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય' (ballistic missile pralay)નું પહેલું સફળ પરીક્ષણ કર્યું હતું. Click here