ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

top news at 9 pm
top news at 9 pm

By

Published : Mar 1, 2021, 9:08 PM IST

  1. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ખાતે ભાવવધારાનો કર્યો વિરોધ
  2. સુરત કોંગ્રેસમાં ગાબડું, પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ કાછડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા
  3. ભાજપને જંગી બહુમતી મળશે : ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ
  4. જેમણે મને ધારાસભ્ય બનાવ્યો મેં તેમની જ સરકાર પાડી: રાઘવજી પટેલ
  5. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમને નવું નામ અપાતા સુરતમાં પાસ સમિતિએ કર્યો વિરોધ
  6. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે દિવંગત સભ્યોને ગૃહના નેતાઓએ ભાવાંજલિ અર્પી
  7. પાટણ નગરપાલિકાની મતગણતરી યુનિવર્સિટીના BBA ભવન ખાતે કરાશે
  8. વિધાનસભામાં રાજ્યપાલનું પ્રવચન, કોંગ્રેસ દ્વારા કોઈ હોબાળો નહીં
  9. ગુજરાત બજેટ : એપ્લિકેશનમાં જોઈ શકાશે બજેટ LIVE
  10. વડોદરામાં પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે ગાજરાવાડી અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના રસી લીધી

ABOUT THE AUTHOR

...view details