ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

By

Published : Dec 23, 2020, 3:00 PM IST

  1. હીરા માત્ર ઘરેણાંની શાન નહી હૃદયની જાન પણ બચાવે છે, જાણો વિશેષ અહેવાલમાં...
  2. PSI અમિતા જોશી આત્મહત્યા કેસ : પતિ સહિત સાસરિયાની ધરપકડ
  3. કલોલ બ્લાસ્ટ મામલોઃ તંત્ર દ્વારા કોઇ કામગીરી ના કરવાના આક્ષેપ સાથે સોસાયટીના રહીશો ઉપવાસ પર ઉતર્યા
  4. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આવ્યું વિવાદમાં, પૂર્વ ક્રિકેટર દ્વારા કરવામાં આવ્યા ગંભીર આક્ષેપો
  5. BCCIની એજીએમ 24 ડિસેમ્બરે અમદાવાદમાં યોજાશે, ગાંગુલીની ભૂમિકા અંગે બેઠક તોફાની બનશે?
  6. ફૂલગુલાબી ઠંડી અને ક્રિસમસ-થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઇ દમણમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો
  7. ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ કર્ણાટક સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યમાં આજથી રાત્રી કર્ફ્યુ લાગુ
  8. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા માર્ચ મહિનામાં 100 ઇલેક્ટ્રિક બસ દોડતી કરવાનું આયોજન કરાયું
  9. આવું પણ થાય... દિયોદરમાં પાકિસ્તાની યુવકનો દફનવિધિના 80 દિવસ બાદ મૃતદેહ બહાર કઢાયો, શા માટે..?
  10. ભારતના ખેડૂતો : રાષ્ટ્રીય ખેડૂત દિવસ 2020

ABOUT THE AUTHOR

...view details