- Tokyo Olympics 2020: બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ પ્રથમ રાઉન્ડ જીત્યો
- ઉત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા, મહારાષ્ટ્ર-ગોવામાં ચોમાસું નબળું રહેશે
- Mucormycosis: સુરતમાં ત્રણ વર્ષના બાળકમાં લક્ષણો દેખાઈ આવતા તંત્ર થયુ દોડતું
- ઉજ્જેનના મહાકાલ મંદિરમાંથી એક શંકાશીલ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી
- ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતે યાત્રાધામ કુંડળધામ મંદિરની મુલાકાત લીધી
- કોવિડ-19 : 24 કલાકમાં 535 લોકોના મોત, 39,742 નવા કેસ નોંધાયા
- Tokyo Olympics 2020, Day 3: અર્જુન અને અરવિંદે લાઇટવેટ ડબલ સ્કલ્સ રેપચેજના સેમીફાઇનલમાં ક્વોલિફાય કર્યું
- મને "હોટ શોટ્સ" એપ વિશે કોઈ જાણકારી નથી : શિલ્પા શેટ્ટી
- Maharashtra Flood: ભારે વરસાદથી 112 લોકોના મોત, 99 લોકો ગુમ, 1,35,313નો આબાદ બચાવ
- રાજ કુંદ્રાની ઓફિસમાંથી સિક્રેટ અલમારી મળી, પોલીસે કાગળો જપ્ત કર્યા
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ટોપ ન્યુઝ 1 વાગ્યાના
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર