- આજે અષાઢ વદ અમાસ
- આ દિવસને પિૃત શાંતિ માટે ખાસ માનવામાં આવે છે
- ઉપવાસ કરી કરવામાં આવે છે પૂજા
હૈદરાબાદ : હિન્દુ પંચાગ અનુસાર મહિનાના 30 દિવસની ચંન્દ્રની કળાઓ પર આધારીત 15-15 પક્ષોમાં વેંચવામાં આવ્યા છે. પહેલા પક્ષને સુદ પક્ષ અને બીજા પક્ષને વદ પક્ષના નામથી ઓળખવામાં આવે છે. આજે અષાઠ અમાસ છે. વર્ષમાં 12 પૂનમ અને 12 અમાસ હોય છે, આ બધાનું અલગ-અલગ મહત્વ હોય છે. વદના અંતિમ દિવસે અમાવસ આવે છે. આ દિવસે આકાશમાં ચંદ્ર જોવા નથી મળતો. પૃથ્વીના તમામ જીવ-જંતુઓ પર તેનો અસર પડે છે.
અષાઢ અમાસની તિથિ અને મુહર્ત
પંચાગના અનુસાર અષાઢ માસની 25 જૂનને વદ પક્ષની પ્રતિપદ તીથી હતી. આ માસની અમાવસ્યા તિથિને વદ પક્ષનો છેલ્લો દિવસ આજે છે. આજે સવારે 5 વાગીને 16 મીનીટથી પ્રારંભ થઈને 10 જૂલાઈની સવારે 6 વાગીને 46 મીનીટ પર સમાપ્ત થશે. અમાસનો ઉપવાસનો આજે નિયમોનુસાર રાખવામાં આવશે.
આ પણ વાંચો : કષ્ટોને હરનારા શનિ મહારાજની આજે જયંતિના પાવન પ્રસંગે જૂનાગઢના ભક્તોએ કરી શનિ મહારાજની પૂજા