માન્ચેસ્ટર:માન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટ્રાઈકર (Ronaldo sorry for outburst) ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ શનિવારે એવર્ટન (Cristiano Ronaldo angry after loss ) સામે 0-1થી હાર્યા બાદ એક પ્રશંસક ફોટો લીધો ત્યારે તેનો ફોન તોડી નાખ્યો. મેદાન પરની ઘટના બાદ રોનાલ્ડોએ (Everton beat Manchester United) રવિવારે સોશિયલ મીડિયા પર જાહેરમાં માફી માંગી (Manchester United loss to Everton ) હતી. 37 વર્ષીય પોર્ટુગીઝ સ્ટ્રાઈકરે કથિત રીતે એક યુવાન ચાહકનો ફોન તોડી નાખ્યો કારણ કે તે ગુડીસન પાર્કમાં તેનો વીડિયો બનાવી રહ્યો હતો. આ ઘટનાનો મ થયો હતો. જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:Thailand Open boxing 2022: થાઈલેન્ડ ઓપન બોક્સિંગમાં ગોવિંદ અને અનંતે જીત્યો ગોલ્ડ
ફેન સાથે ગેરવર્તન: મર્સીસાઇડ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે, ખેલાડીઓ જ્યારે બપોરે 2:30 વાગ્યે પીચ છોડી રહ્યા હતા ત્યારે રોનાલ્ડો દ્વારા એક ફેન (Cristiano Ronaldo outburst ) સાથે આવુ ગેરવર્તન કરવામાં આવ્યું હતુ, જેની પૂછપરછ ચાલી રહી છે અને અધિકારીઓ હાલમાં એવર્ટન ફૂટબોલ ક્લબ સાથે CCTV (વિડિયો) ફૂટેજની સમીક્ષા કરવા અને ગુનો આચરવામાં આવ્યો છે કે, કેમ તે સ્થાપિત કરવા માટે વ્યાપક સાક્ષીઓની પૂછપરછ કરવા માટે પોલીસની ટીમ કામ કરી રહી છે."