ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાહુલ ગાંધી શુક્રવારથી આસામના પ્રવાસ પર, અનેક રેલીઓને સંબોધશે - Rahul Gandhi to campaign in Assam

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે શુક્રવારથી બે દિવસ માટે આસામમાં રહેશે. તેમના બાદ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી પ્રચાર માટે રાજ્યની મુલાકાતે છે.

Rahul Gandhi
Rahul Gandhi

By

Published : Mar 19, 2021, 10:20 AM IST

  • રાહુલ ગાંધી શુક્રવારથી આસામના પ્રવાસે
  • રાહુલ ગાંધી વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં તે દિબ્રુગઢ જશે
  • રાહુલ તિનસુકિયાના ટાઉન ફિલ્ડમાં જાહેર સભાને પણ સંબોધન કરશે

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે શુક્રવારથી બે દિવસ માટે આસામમાં રહેશે. તેઓ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં તે દિબ્રુગઢ જશે.

રાહુલ ગાંધી શુક્રવારથી આસામના પ્રવાસે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે શુક્રવારથી બે દિવસ માટે આસામમાં રહેશે. તેઓ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં તે દિબ્રુગઢ જશે.

આ પણ વાંચો: આજે આસામ-બંગાળના પ્રવાસ પર PM મોદી, હુગલીમાં કરશે રેલી, 1 મહિનામાં ત્રીજો પ્રવાસ

કોલેજના વિદ્યાર્થીઓ અને ચા એસ્ટેટ કર્મચારીઓની રેલીમાં જશે

શુક્રવારના રોજ રાહુલ ગાંધી દિબ્રુગઢના લાહૌલમાં કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ તે દિબ્રુગઢના પાનીટોલા બ્લોકમાં દિનજોય ખાતે ચા એસ્ટેટ કર્મચારીઓની રેલીમાં જશે.

જાહેર સભાને સંબોધન કરશે

તેઓ તિનસુકિયાના ટાઉન ફિલ્ડમાં જાહેર સભાને પણ સંબોધન કરશે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા યુથ કોંગ્રેસે ઠરાવ પસાર કર્યો

રાહુલ બાદ પ્રિયંકા પણ આસામની મુલાકાતે જશે

તેમના બાદ તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા ચૂંટણી પ્રચાર માટે રાજ્યની મુલાકાતે છે. આ અગાઉ પણ તેઓ બન્ને આસામ ગયા હતા. વર્ષ 2016માં ભાજપના સત્તા પર આવ્યા પહેલા 15 વર્ષ સુધી રાજ્ય પર શાસન કરનારી કંગ્રેસ રાજ્યમાં પાછા ફરવાની આશા રાખી રહી છે.

ABOUT THE AUTHOR

...view details