- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇમરાન ખાનને કોરોનામાંથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
- ડૉ. ફૈસલ સુલ્તાને આપી હતી ઇમરાન ખાનના સ્વસ્થ અંગે જાણકારી
- પાકિસ્તાના વડાપ્રધાને ચીનની 'સિનોફાર્મ'ની વેક્સિન પણ લીધી હતી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાનને કોરોનામાંથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. પાકિસ્તાના વડાપ્રધાન ઇમરાન ખાનને કોરોનાથી સંક્રમિત થયા છે અને તે હાલ હોમ ક્વોરેન્ટાઇનમાં છે. ડૉ. ફૈસલ સુલ્તાને તેમના સ્વસ્થ્ય અંગેની જાણકારી આપી હતી. કે,ઇમરાન ખાને કોરોના વેક્સિનનો ડોઝ પણ લીધો હતો.