શ્રીનગરઃજમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર વહીવટીતંત્રે પીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીને ફેરવ્યૂ ગુપકર ખાતેનું સરકારી નિવાસસ્થાન ખાલી કરવા (Mehbooba Mufti asked to vacate govt residence ) કહ્યું છે. આની પુષ્ટિ કરતાં, પીડીપી સૂત્રોએ જણાવ્યું કે, મહેબૂબા મુફ્તીને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં ફેરવ્યુ આવાસ ખાલી કરાવવા કહ્યુ છે.
હવે મહેબૂબા મુફ્તીને સરકારી નિવાસસ્થાન ખાલી કરવા કહ્યું
જ્યારે એસ્ટેટ વિભાગ દ્વારા તેમના દિવંગત પિતા મુફ્તી મુહમ્મદ સૈયદને વર્ષ 2002માં તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરીને મુખ્યપ્રધાન બન્યા ત્યારે બંગલો ફાળવવામાં આવ્યો હતો. ત્યારે હવે મહેબૂબા મુફ્તીને નોટિસ પાઠવવામાં આવી છે. (Mehbooba Mufti asked to vacate govt residence )
મુખ્યપ્રધાન બન્યા ત્યારે બંગલો ફાળવવામાં આવ્યો:મહેબૂબા મુફ્તી શ્રીનગરના ફેરવ્યુ ગુકપાર ખાતે રહે છે. જ્યારે એસ્ટેટ વિભાગ દ્વારા તેમના દિવંગત પિતા મુફ્તી મુહમ્મદ સૈયદને વર્ષ 2002માં તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરીને મુખ્યપ્રધાન બન્યા ત્યારે બંગલો ફાળવવામાં આવ્યો હતો. વર્ષ 2020 માં LG વહીવટીતંત્ર દ્વારા નોટિસ અને 2019 માં કલમ 370 નાબૂદ કર્યા પછી તેમને આપવામાં આવેલી આ બીજી નોટિસ છે. મહેબૂબા કલમ 370 નાબૂદ કરવાનો અને જેકેના અગાઉના રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડાઉનગ્રેડ કરવાનો વિરોધ કરી રહી છે.
TAGGED:
Kashmir Mehbooba Mufti