- મનસુખ હિરેન હત્યાકાંડ (Mansukh Hiren Massacre) ફરી એક વાર આવ્યો ચર્ચામાં
- આ હત્યાકાંડનો સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝે (Sachin Vaze)એ જામીન અરજી દાખલ કરી
- જામીન અરજીમાં હવાલો અપાયો કે, NIAએ 90 દિવસમાં આરોપપત્ર દાખલ નથી કર્યું એટલે જામીન મળવા જોઈએ
મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ મચાવનારા મનસુખ હિરેન હત્યાકાંડ (Mansukh Hiren Massacre) ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. કારણ કે, આ હત્યાકાંડનો સસ્પેન્ડ પોલીસ અધિકારી સચિન વાઝે (Sachin Vaze)એ જામીન અરજી દાખલ કરી છે, જેમાં હવાલો આપવામાં આવ્યો છે કે, NIAએ 90 દિવસમાં પણ આરોપપત્ર દાખલ નથી કર્યું એટલે જામીન આપવા જોઈએ.
આ પણ વાંચોઃએન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્ર ATSએ દમણથી વોલ્વો કાર કબજે કરી, 1 શખ્સની ધરપકડ
90 દિવસ પછી પણ NIA આરોપપત્ર દાખલ નથી કરી શક્યું