- જાવેદ અખ્તર માનહાનિ કેસમાં અભિનેત્રી કંગના રનૌત આજે કોર્ટમાં પહોંચી
- માનહાનિ મામલે કંગનાએ પણ જાવેદ અખ્તર પર આરોપ લગાવ્યો
- કંગનાએ બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝમનો આરોપ લગાવ્યો હતો
મુંબઈ: જાવેદ અખ્તર માનહાનિ કેસમાં અભિનેત્રી કંગના રનૌત આજ કોર્ટમાં પહોંચ્યાં હતાં. અદાલતે ગયા અઠવાડિએ કહ્યં હતું કે અભિનેત્રી 20 સપ્ટેમ્બરની સુનાવણીની આગલી તારીખ સુધી હાજર નહીં થાય તો અદાલત કંગના વિરૂધ્ધ વોરંટ કાઢશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કોર્ટ સમક્ષ હાજર થયા પછી રનૌત પહેલીવાર સોમવારે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની અદાલતમાં હાજર થઈ હતી. આ કેસમાં કંગનાએ કાઉન્ટર એપ્લિકેશન ફાઈલ કરી છે. કંગનાએ કહ્યું કે કોર્ટે સુનાવણી વિના સાક્ષીઓ તપાસ્યા વિના 2 વાર વોરંટ ઇશ્યૂ કરવાનું કહ્યું છે. જેનાથી કોર્ટ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.
કંગનાએ શું કહ્યું
જાવેદ અખ્તર માનહાનિ મામલે કંગનાએ પણ જાવેદ અખ્તર પર આરોપ લગાવ્યો હતો. કંગનાએ જાવેદ અખ્તર પર ખંડણીની કલમો 383, 384, 387, 503, 506, r/w 44,33 IPC કલમો હેઠળ કેસ કર્યો છે. આ મામલાની સુનાવણી 1 ઓક્ટો્બરે થશે. હવે જાવેદ અખ્તર દ્વારા દાખલ કરાયેલા માનહાનિ કેસની સુનાવણી 15 નવેમ્બરે થશે.
શું છે પૂરો મામલો