- ડોભાલની ઓફિસમાં રેકીનો વીડિયો મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સજાગ
- દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી
- મલિકે ડોભાલની ઓફિસ અને શ્રીનગરના અન્ય વિસ્તારોના વીડિયો રેકોર્ડ કર્યા
નવી દિલ્હી: દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી હિદાયત-ઉલ્લાહ મલિકની નજીક ડોભાલની ઓફિસમાં રેકીનો વીડિયો મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સજાગ થઈ ગઈ છે.