ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gyanvapi Masjid case: જ્ઞાનવાપીમાં હાજર 'શિવલિંગ'નો વીડિયો સામે આવ્યો, દિવાલો પર ત્રિશૂળના નિશાન - Gyanvapi Masjid survey

વારાણસીના જ્ઞાનવાપી-શ્રિંગાર ગૌરી કેસની આજે વારાણસી જિલ્લા કોર્ટ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી (Gyanvapi Masjid case) થઈ હતી. જેમાં થયેલા સર્વેમાં જ્ઞાનવાપીમાં હાજર 'શિવલિંગ'નો વીડિયો સામે આવ્યો છે, સાથે જ દિવાલો પર ત્રિશૂળના નિશાન પણ મળી આવ્યા છે.

Gyanvapi Masjid case: જ્ઞાનવાપીમાં હાજર 'શિવલિંગ'નો વીડિયો સામે આવ્યો, દિવાલો પર ત્રિશૂળના નિશાન
Gyanvapi Masjid case: જ્ઞાનવાપીમાં હાજર 'શિવલિંગ'નો વીડિયો સામે આવ્યો, દિવાલો પર ત્રિશૂળના નિશાન

By

Published : May 30, 2022, 9:00 PM IST

Updated : May 30, 2022, 9:06 PM IST

વારાણસીઃ જ્ઞાનવાપી-શ્રિંગાર ગૌરી કેસની આજે વારાણસી જિલ્લા કોર્ટ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી (Gyanvapi Masjid case) થઈ હતી. જેમાં થયેલા સર્વેમાં (Gyanvapi Masjid survey) જ્ઞાનવાપીમાં હાજર 'શિવલિંગ'નો વીડિયો (The video of Shivling) સામે આવ્યો છે, સાથે જ દિવાલો પર ત્રિશૂળના નિશાન પણ મળી આવ્યા છે. બીજી તરફ, જ્ઞાનવાપીને હિંદુઓને સોંપવાની માંગ કરતી અરજીની સુનાવણી (Shivling in Gyanvapi ) ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થઈ હતી.

Gyanvapi Masjid case: જ્ઞાનવાપીમાં હાજર 'શિવલિંગ'નો વીડિયો સામે આવ્યો, દિવાલો પર ત્રિશૂળના નિશાન

આ પણ વાંચોઃશિક્ષકો દ્વારા તેણીને સૌથી વધુ મદદ મળી, UPSC ટોપર શ્રુતિ શર્મા સાથે ખાસ વાતચીત

આ દરમિયાન કોર્ટે તમામ અરજદારોને મૂળ દાવાની કોપી આપવાનું કહ્યું છે. જિલ્લા ન્યાયાધીશ અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મુસ્લિમ પક્ષે પોતાની દલીલો રજૂ કરી હતી. મુસ્લિમ પક્ષે હિન્દુઓના દાવા સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે આ કેસની સુનાવણી 4 જુલાઈ સુધી મુલતવી રાખી છે.

આ પણ વાંચોઃજ્ઞાનવાપી કેસ: ફાસ્ટ ટ્રેક કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો, આ ચાર મુદ્દાઓ પર સૌની નજર

Last Updated : May 30, 2022, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details