ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News : મોરબી દુર્ઘટના મામલો:વળતરને લઈને હાઇકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો, દરેક બુથમાંથી કમળ નીકળવું જોઈએ. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં..

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં.

Top News
Top News

By

Published : Nov 25, 2022, 5:01 AM IST

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

1) સુરત કેશકાંડનો આરોપી રાજસ્થાન કૉંગ્રેસનો નેતા હોવાનું આવ્યું સામે

અમદાવાદ રાજ્યમાં ચૂંટણીનો (Gujarat Election 2022) પારો ગરમ છે. રાજકીય પાર્ટીઓ એકબીજાની ખેંચતાણ કરવામાંથી ઊંચી નથી આવી રહી. તેવામાં સુરતમાં પોલીસે એક કારમાંથી 75 લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે. ને આ કાર બીજી કોઈ પાર્ટીની નહીં પરંતુ (Gujarat Political News) કૉંગ્રેસની છે. અધુરામાં પૂરું આ ઘટનાના એક ચોંકાવનારા સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે, જેમાં કૉંગ્રેસના નેતા ભાગતા નજરે પડી રહ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો છે. CLICK HERE

2) મોરબી દુર્ઘટના મામલો:વળતરને લઈને હાઇકોર્ટે અસંતોષ વ્યક્ત કર્યો, કર્યા વેધક સવાલ

અમદાવાદ: મોરબી બ્રીજ દુર્ઘટનાને (Morbi bridge tragedy) લઈને જે સુનાવણી હાથ ધરાઈ હતી. એમાં હાઇકોર્ટે (gujart highcourt)વળતર અસંતોષ વ્યક્ત (expressed dissatisfaction) કર્યો હતો અને જણાવ્યું હતું કે, મૃતકોના પરિવારને 4 લાખનું વળતર એ પૂરતું નથી. 30 થી 40 વર્ષની ઉંમરના ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. બની શકે કે ઘરના એક માત્ર કમાનાર વ્યક્તિ પણ હોઈ શકે છે, માટે હાઇકોર્ટે પ્રાથમિક રીતે કહ્યું હતું કે સરકારને ઓછામાં ઓછું 10 લાખનું વળતર ચૂકવવામાં (compensated at least Rs 10 lakh) આવે. આ સમગ્ર મામલે સરકાર વતી એડવોકેટ જનરલ (advocate general of highcourt) દ્વારા હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે મોરબીના રાજવી પરિવારે (the royal family of Morbi) તમામ મૃતકોને એક લાખ વળતર ચૂકવ્યું છે. CLICK HERE

3) દરેક બુથમાંથી કમળ નીકળવું જોઈએ : PM મોદી

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામ્યો છે. ચૂંટણી લઈને તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી(aam aadmi party) અને ભારતીય જનતા પાર્ટી(bhartiya janta party) દ્વારા કેન્દ્રીય નેતાઓની ફોજ ગુજરાતમાં ઉતારવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(Prime Minister Narendra Modi) બાવળામાં સભા સંબોધિત કરી હતી. CLICK HERE

4) જનસભામાં લોકોને એકઠા કરવા માટે વિવિધ પક્ષો પાસે ખાસ સ્ટ્રેટજી!

હૈદરાબાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat assembly election 2022) યોજાઈ રહી છે.પ્રથમ તબક્કાના મતદાનને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. એવામાં તમામ પક્ષના રાષ્ટ્રીય નેતાઓ જોરશોરથી પ્રચાર-પ્રસાર (campaign for election) કરી રહ્યા છે. ત્યારે હવે ચૂંટણી મેદાનમાં વડાપ્રધાન મોદી (prime minister narendra modi) અને રાહુલ ગાંધી (Rahul gandhi congress) પણ જોવા મળી રહ્યા છે. જયારે દિગ્ગજ નેતાઓની સભાઓ અને રેલીઓમાં(political railly and mass meeting) મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવામાં આવે છે. ત્યારે ઘણીવાર સવાલો ઊભા થાય છે કે આટલા મોટા પ્રમાણમાં લોકો કેવી રીતે એકઠા થતા હશે? તેમજ આ લોકોનું મેનેજમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે? ત્યારે જોઈએ ETV ભારતના આ વિશેષ અહેવાલમાં... CLICK HERE

  • સુખીભવ :

1) ગર્ભાશય બચાવો અભિયાન: ભારતીય સ્ત્રીઓમાં હિસ્ટરેકટમીનું વધતું વલણ ખતરનાક

નવી દિલ્હી: આપણા દેશની મહિલાઓમાં હિસ્ટરેકટમીની પ્રથા પણ ધીમે ધીમે વધી (Increasing Trend of Hysterectomy) રહી છે. પહેલા તે સ્વાસ્થ્યના કારણોસર કરવામાં આવતું હતું, પરંતુ હવે તેની પાછળ અન્ય ઘણા કારણો વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ચિંતા વ્યક્ત કરતાં આરોગ્ય નિષ્ણાતે મહિલા આરોગ્ય કાર્યક્રમો યોજીને બિનજરૂરી હિસ્ટરેકટમી અંગે જાગૃતિ (Awareness Program Against Hysterectomy) લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મોટાભાગની યુવતીઓ માટે હિસ્ટરેકટમીની વાત સામે આવે છે ત્યારે તે મહિલાઓને શિક્ષિત કરવા અને માર્ગદર્શન આપવાનું કહેવાય છે. CLICK HERE

For All Latest Updates

TAGGED:

top news

ABOUT THE AUTHOR

...view details