- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22,431 નવા કેસ નોંધાયા
- 318 લોકોના મોત થયાં
- કુલ ત્રણ કરોડ 38 લાખ 94 હજાર 312 કેસ આવ્યા
નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 22,431 નવા કેસ નોંધાયા છે. તો 318 લોકોના મોત થયાં છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry) એ ગુરુવારે આપી હતી. દેશમાં અત્યાર સુધીમાં કોરોના ત્રણ કરોડ 38 લાખ 94 હજાર 312 કેસ આવ્યા છે.
આ પણ વાંચો: PM Modi આજે ઉત્તરાખંડના પ્રવાસે, ઋષિકેશ AIIMSમાં 35 PSA Plantsનું કરશે ઉદ્ઘાટન