નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE) દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ધોરણ 12ની પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા નક્કી કરાયેલા માપદંડોના આધારે ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવામાં આવશે અને 1 જૂલાઈના રોજ પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ધોરણ 12ની પરીક્ષાઓ અંગે નિર્ણય લેવામાં આવશે.
CBSEએ ધોરણ 10ની પરીક્ષાઓ રદ્દ કરી, ધો.12ની પરીક્ષાઓ મોકૂફ - CBSE NEWS
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE) દ્વારા આગામી 4 મે ના રોજ યોજાનારી ધોરણ 10ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે, ધો.12ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
CBSEએ ધોરણ 10ની પરીક્ષાઓ રદ્દ કરી, ધો.12ની પરીક્ષાઓ મોકૂફ
વધુ અપડેટ ટૂંક સમયમાં...