- દિલીપ ગાંધી દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
- કોરોના સંક્રમિત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા
- દિલીપ ગાંધીના નિધનથી ભારતીય જનતા પાર્ટીને મોટી ખોટ
આ પણ વાંચોઃરાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું 94 વર્ષની વયે નિધન
આ પણ વાંચોઃરાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના માતાનું 94 વર્ષની વયે નિધન
નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને ભાજપના નેતા દિલીપ ગાંધીનું બુધવારે નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત થતા તેમને દિલ્હીની હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર ચાલી રહી હતી.
આ પણ વાંચોઃરાજસ્થાન અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ, જસ્ટિસ અંશુમન સિંહનું નિધન