ભાજપે સનીને ગુરદાસપુરથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે મહિલાએ સનીને કિસ કરી તો ત્યાં હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.
ભાજપ ઉમેદવાર સની દેઓલને મહિલાએ જાહેરમાં કિસ કરી - punjab
ગુરદાસપુર: લોકસભા ચૂંટણી 2019માં ભાજપે અભિનેતા સની દેઓલને ઉમેદવાર બનાવ્યા છે. આજે ગુરદાસપુરમાં સની જ્યારે એક રોડ શો કરી રહ્યા હતાં ત્યારે ગાડી પર બેઠેલી એક મહિલાએ અચાનક જ સનીને કિસ કરી લીધી હતી.
spot
વીડિયોમાં જોઈ શકો છો તે પ્રમાણે કિસ કર્યા બાદ આ મહિલા ગાડી પરથી નીચે ઉતરી ગઈ હતી જ્યાં સનીએ તેને ઉતારવામાં મદદ પણ કરી હતી.