ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લગ્નમાં દુલ્હન અને વરરાજાએ જાળવ્યું સોશિયલ ડિસ્ટન્સ, લાકડી દ્વારા વરમાળા પહેરાવી - કોરોના

મધ્ય પ્રદેશના ઘારમાં લગ્નમાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગ જોવા મળ્યું હતું. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

સોશિયલ ડીસ્ટન્સીંગ વાળા લગ્ન
સોશિયલ ડીસ્ટન્સીંગ વાળા લગ્ન

By

Published : May 3, 2020, 12:41 PM IST

ઘાર : લોકડાઉનના કારણે ઘૂમઘામથી થનારા લગ્ન હાલમાં એક મર્યાદા મુજબ જ થઇ રહ્યા છે. જેમાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગનુ પાલન થતુ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે મધ્ય પ્રદેશના ઘારમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

સોશિયલ ડીસ્ટન્સીંગ વાળા લગ્ન

આ લગ્ન ઘાર જિલ્લાના ટેકીમાં થયા હતા. જ્યાં લોકડાઉનની વચ્ચે સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરીને લગ્ન કરવામાં આવ્યા હતા. જેમાં દુલ્હને વરરજાને લાકડી દ્વારા વરમાળા પહેરાવી હતી. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

ABOUT THE AUTHOR

...view details