દિલ્હીમાં આપના દિગ્ગજોની જીત, ભાજપ-કોંગ્રેસના નેતાઓનો કારમો પરાજય - delhi election mews
દિલ્હીમાં આપના દિગ્ગજોની જીતદિલ્હી ચૂંટણી પરિણામોમાં VIP બેઠકો પૈકી આમ આદમી પાર્ટીના તમામ દિગ્ગજ ઉમેદવારોની જીત થઈ છે. જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલથી માંડી નાયબ મુખ્ય પ્રધાન મનિષ સિસોદિયાએ જીત મેળવી છે.
vip seats result in delhi election result
આ સાથે રાઘવ ચડ્ડા, આતિશી માલિની, સૌરભ ભારદ્વાજ, સત્યૈન્દ્ર જૈન અને ગોપાલ રાય સહિતના નેતાઓએ વિજય મેળવ્યો છે. આ સાથે જ ભાજપ અને કોંગ્રેસના અનેક દિગ્ગજોએ કારમી હારનો સામનો કરવો પડ્યો છે.