નવી દિલ્હીઃ જાફરાબાદમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધ પ્રદર્શન દરમિયાન એક પોલીસ કર્મચારીનું મોત થયું છે.
જાફરાબાદમાં પ્રદર્શન દરમિયાન હિંસા, 1 પોલીસ કર્મચારીનું મોત - CAAનો વિરોધ
નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ થઇ રહેલું પ્રદર્શ હિંસક થયું છે, ત્યારે પ્રદર્શન દરમિયાન જાફરાબાદમાં એક પોલીસ કર્મચારીનું મોત થયું છે.
જાફરાબાદમાં પ્રદર્શન દરમિયાન હિંસા, 1 પોલીસ કર્મચારીનું મોત
ઉલ્લેખનીય છે કે, રાજધાની દિલ્લીના મોજપુરમાં CAAના સમર્થનમાં અને વિરોધમાં લોકો એક બીજા પર પથ્થરમારો કરી રહ્યા છે. ત્યારે આ અથડામણ વચ્ચે એક વ્યક્તિ પ્રદર્શનકારિઓની વચ્ચે ગોળીઓ ચલાવતો જોવા મળી રહ્યો છે.