ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપઃ દિગ્ગજોની પ્રતિક્રિયાઓમાં જોવા મળ્યો 'આનંદ અને આક્રોશ' - ગૃહ પ્રધાન આમિત શાહ

મહારાષ્ટ્રઃ આજે મહારાષ્ટ્રનાં રાજકારણમાં સસ્પેન્સનો અંત આવ્યો હતો. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના બીજીવાર મુખ્ય પ્રધાન બન્યા છે. આ અંગે દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયાઓમાં આનંદ અને આક્રોશ બંને જોવા મળ્યા હતાં.

responce on maharashtra

By

Published : Nov 23, 2019, 11:30 AM IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આપી શુભકામના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીશને આપી શુભકામના...

ગૃહ પ્રધાન આમિત શાહે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આપી શુભકામના...

ગૃહ પ્રધાન આમિત શાહે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીશને આપી શુભકામના...

ગડકરીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આપી શુભકામના...

'દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવારને અભિનંદન. તમારા નેતૃત્વ હેઠળ, હું માનું છું કે મહારાષ્ટ્રનો વિકાસ રથ ઝડપથી આગળ વધશે.'

ગડકરીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીશને આપી શુભકામના...

શરદ પવારે પોતાની ટ્વિટમાં કહ્યુ હતું કે, મહારાષ્ટ્ર સરકાર બનાવવા માટે ભાજપને ટેકો આપવાનો અજિત પવારનો નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી)નો નિર્ણય નથી. અમે તેમના આ નિર્ણયને ટેકો આપતા નથી અથવા સમર્થન આપતા નથી.

મહારાષ્ટ્રનાં રાજકરણ અંગે શરદ પવારે કર્યો ખુલાસો

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો હતો કે, મહારાષ્ટ્રની જનતાની આંખોમાં આંખો નાખીને શપથ કેમ ના લીધા?

સંજય રાઉતએ ટ્વીટ કરીઃ પાપના સૌદાગર

ABOUT THE AUTHOR

...view details