ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભાજપના MLA કુલદીપ સેંગરને આજીવન કેદ, ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને મળ્યો ન્યાય - unnav rape case new

નવી દિલ્હીઃ ઉન્નાવ દુષ્કર્મ કેસમાં ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગરને તીસ હજારી કોર્ટે ઉંમર કેદની સજા આપી છે. કોર્ટે કુલદીપ સેંગરને અપહરણ અને દુષ્કર્મના ગુનામાં દોષી ઠેરવ્યો છે.

nnav rape case, kuldeep sengar found guilty in rape and kidnapping
nnav rape case, kuldeep sengar found guilty in rape and kidnapping

By

Published : Dec 20, 2019, 2:48 PM IST

Updated : Dec 20, 2019, 4:45 PM IST

ક્રાઈમ બ્રાન્ચ ઓફ ઈન્ડિયાએ 2017માં પુરાવા રજૂ કરી આજીવન કારાવાસની સજા કરવા માગ કરી હતી. ભાજપમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગરને 16 ડિસેમ્બરે IPC કલમ 376 અને પોક્સો સેક્શન 6 મુજબ ગુનેગાર પુરવાર થયો છે.

ઉલ્લેખનીય છે કે, કુલદીપસિંહ સેંગર ભાજપનો ધારાસભ્ય છે. ભાજપે તેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે.

Last Updated : Dec 20, 2019, 4:45 PM IST

ABOUT THE AUTHOR

...view details