પ્રાપ્ત વિગત મુજબ, રાત્રે 12 કલાકે આ ધટના બની હતી, જ્યારે નેશનલ હાઇવે પર એક કાર ટ્રક સાથે ટકરાઈ હતી. મળતી માહિતી મુજબ, ટ્રક હાઇવે પર પાર્કિંગ લાઇટ કરી પાર્ક હતી. તે સમયે ખેલાડીઓની કારે ટ્રક પાછળ અથડાઇ હતી.
સડક દુર્ધટનામાં તીરંદાજીના બે નેશનલ ખેલાડીના મોત - truck
શહડોલ: એક સડક દુર્ધટનામાં તીરંદાજીના બે નેશનલ ખેલાડીઓના મોત થયાં છે. આ ધટના નેશનલ હાઇવે નંબર-43 પર ખેલાડીઓની કાર ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં બંનેના મોત થયાં છે. આ ખેલાડીઓ ઝારખંડની રાજધાની રાંચીના રહેવાસી છે.
ફાઇલ ફોટો
આ ધટનામાં બંને ખેલાડીનું મોત થયાં છે. બંને ખેલાડી રાંચીની ક્લબના તીરંદાજી નેશનલ પ્લેયર બન્યા હતા.