રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...7 જૂનઃ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે : બળેલાં ખાદ્યતેલમાંથી બાયોડીઝલ બનાવવા 5,11,341 કિલો તેલનો જથ્થો જમા કરાવી ગુજરાત અગ્રેસર બન્યું SoU રેલમાર્ગે જોડતા કેવડીયા રેલવે સ્ટેશન તથા ગાંધીનગરમાં નિર્માણાધીન હોટેલ પ્રોજેકટની સમીક્ષા કરતાં CMસોમવારથી દ્વારકાધીશ મંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવશેઃ સાંસદ પૂનમબેન માડમહળવદ અને માળીયામાં તીડનું આક્રમણ, ખેડૂતોમાં ચિંતાવ્હાઇટ હાઉસની સામેના રોડનું નામ 'બ્લેક લાઇવ્સ મેટર પ્લાઝા' કરાયુંભારત-ચીન સરહદે તણાવનું સમાધાન લાવવા ટોચના લશ્કરી અધિકારીઓએ વાતચીત કરીમુંબઈ: કેટલાંક વિસ્તારોમાંથી ગેસ લીક થયાની ફરિયાદ, ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યોCovid-19: ભારત બન્યો વિશ્વનો પાંચમો સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશજમ્મુ-કાશ્મીર: બારામૂલામાં આતંકવાદીએ સ્થાનિક યુવકની કરી હત્યાહવે તમામ લોકોએ ટેસ્ટિંગ કરાવવાનો સમય આવી ગયો છે