ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - 9 pm

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @ 9 PM
TOP NEWS @ 9 PM

By

Published : Nov 17, 2020, 9:00 PM IST

  1. ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં કોરોનાના નવા 1125 કેસ, 1116 ડિસ્ચાર્જ, 7 મોત, કુલ કેસ 190361
  2. પેટા ચૂંટણીમાં વિજયી બનેલા ભાજપના તમામ ધારાસભ્યો લાભ પાંચમે શપથ લેશે
  3. અમદાવાદ-મુંબઈ- અમદાવાદ વચ્ચે તેજસ ટ્રેન 24 નવેમ્બરથી રદ
  4. બિહારઃ નીતીશ કુમારની સરકારે સુકાન સંભાળતાં પ્રધાનોને ખાતાંઓની ફાળવણી કરી
  5. વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક: શિવાજી મહારાજની પ્રતિમા તોડી પાડતા મહારાષ્ટ્રીયન સમાજમાં રોષ
  6. જલિયાણ જોગીના ખુલ્યા દ્વાર, જલારામધામ અન્નક્ષેત્ર 239 દિવસ બાદ ફરી શરુ
  7. જૂનાગઢ: પીએમ મોદીના વધુ એક ડ્રીમ પ્રોજેક્ટ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફીકેશન હાથ ધરાશે
  8. અમદાવાદ: દિવાળીમાં ફટાકડાની જગ્યાએ બંદૂકથી ફાયરિંગ
  9. દાહોદના સુખપરમાં જામનગર પેરોલફર્લો સ્કવોડ દ્વારા અપહરણ અને પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
  10. ધરતીપુત્ર કિશાન ટ્રસ્ટ વીરપુરથી પગપાળા પહોંચશે ગાંધીનગર, ખેડૂતોના પ્રશ્રો અંગે રાજ્યપાલને આપશે આવેદનપત્ર

ABOUT THE AUTHOR

...view details